<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

શ્રીનગર-લેહ નેશનલ હાઈવે ઉપર ઝેડ ટાઈપની સુરંગનું લોકાર્પણ કરતાં નરેન્દ્ર ભાઈ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શ્રીનગર-લેહ નેશનલ હાઈવે ઉપર ઝેડ ટાઈપની સુરંગનું ઉદ્ઘાટન કરી રહ્યા છે, જેના લીધે મોટી સુવિધા પ્રાપ્ત થશે

(9:34 AM IST)