તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
અમેરિકા : લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગમાં મૃત્યુઆંક ઓછામાં ઓછો 24 થઈ ગયો છે. આગામી થોડા દિવસોમાં ભારે પવન ફૂંકાતા અગ્નિશામક કામગીરીમાં મુશ્કેલી ઊભી થવાની ધારણા છે. અધિકારીઓએ ઓછામાં ઓછા 24 લોકોના મોતની પુષ્ટિ કરી છે, જેમાં 16 ઇટન ફાયરથી અને આઠ પેલિસેડ્સમાં થયા છે, પરંતુ તેઓનું કહેવુ છે કે વાસ્તવિક મૃત્યુઆંકનું મૂલ્યાંકન હાલ કરવું યોગ્ય નથી.

(7:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
