તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
દેવભૂમિ દ્વારકામાં મેગા ડીમોલેશનના આજે બીજા દિવસે ૧પ જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા : બેટ દ્વારકામાં મેગા ડીમોલેશનનનો આજે બીજો દિવસ છે ત્યારે આજે બીજા દિવસે વધુ ૧પ જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામ઼ા આવ્યા હતા. બે દિવસમાં અંદાજે રૂ. ૯.પ૦ કરોડની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા

(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
