<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

વિરાટ અને રોહિતે ઓછામાં ઓછી એક રણજી ટ્રોફીની મેચ રમવી પડશેઃ બીસીસીઆ બોર્ડર ગાવસ્‍કર ટ્રોફીમાં બન્‍ને ખેલાડીઓના ખરાબ પ્રદર્શનના બીસીસીઆઇએ નિર્ણય લીધો હોવાનું મનાય છે. રોહિત ર૦૧પ થી અને વિરાટ ર૦૧ર થી રણજી ટ્રોફીની મેચ રમ્‍યા જ નથી

(2:21 PM IST)