તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
અમેરિકા અને ફ્રાન્સમાં આતંકીઓનું ખોફનાક ઈરાદો નિષ્ફળ ગયો: મોટી માનવ હત્યાનો પ્લાન હતો: અમેરિકાના ન્યુ ઓરિયન્સમાં લોકોની ભીડ ઉપર કાર ફેરવી નાખનાર અને ઠાર મરાયેલા હુમલાખોરે મોટા પાયે માનવ હત્યાની યોજના બનાવેલ, જ્યારે ફ્રાન્સમાં ત્રાસવાદીએ જે જગ્યાએ લોકો ઉપર વાહન ચડાવી દીધેલ ત્યાંથી વિસ્ફોટકો લગાવેલા મળી આવ્યા છે, હુમલાખોરની કારમાંથી રીમોટ કંટ્રોલ પણ મળ્યું છે.

(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
