<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

ગાઝામાં ઇઝરાયેલના ફરી ભયાનક હુમલા: ૫૦થી વધુના મોત: હમાસનો ટોચનો અધિકારી માર્યો ગયો:ગાઝા પટ્ટીમાં ફરી ઇઝરાયેલના બે હવાઈ હુમલામાં ૫૦થી વધુ પેલેસટીનિયનો માર્યા ગયા છે, આતંકી સંગઠન હમાસના ડેપ્યુટી બ્રિગેડિયર જનરલ પણ માર્યા ગયા.

(11:27 AM IST)