News of Thursday, 2nd January 2025
પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ હવે કમિશ્નર પોતાનો ચાર્જ ન સંભાળે ત્યાં સુધી જીલ્લા કલેકટર એસ. ડી. ધાનાણીને ચાર્જ સોંપવામાં આવ્યો છે. જયારે ડે. કમિશ્નર તરીકે એચ. વી. પટેલ અને મનન ચતુર્વેદીના નામની જાહેરાત કરાઇ છે

(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
