તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
આખરે રાજકોટ એસ.ટી. ડીવીઝનનું ૭ કરોડના ખર્ચે બનેલુ નવુ અદ્યતન-બિલ્ડીંગનું તા. ૪ ના શનીવારે મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ રાજકોટ એસટીના ડીવીઝનલ નિયામક શ્રી કલોતરાએ આજે બપોરે ‘અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગોંડલ રોડ પર રાજકોટ એસટી ડીવીઝનના નવા ૭ કરોડના ખર્ચે રપ૦૦ ચો. મી. જમીન ઉપર બનેલા ત્રણ માળના અદ્યતન ભવનનું રાજયના વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાશે. આ કાર્યક્રમ બપોરે ૧ વાગ્યે યોજાયો છે. ત્રણ માળના આ બિલ્ડીંગમાં તમામ ઓફીસો-બેલીફટ-વેઇટીંગ રૂમ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરાઇ છે.

(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
