તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
મંદિર-મસ્જિદ વિવાદને લઈને અસદુદ્દીન ઓવૈસીની અરજી પર હવે સુપ્રીમ કોર્ટમાં 17 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. પિટિશનમાં પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991ના કડક અમલની માંગ કરવામાં આવી છે.

(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
