તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
હજીરાની AMNS કંપનીમાં કોરેક્ષ-2 પ્લાન્ટમાં આગ મામલાને લઇને AMNS કંપનીનો કોરેક્ષ-2 પ્લાન્ટ બંધ કરાવાયો:ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગે કંપનીને ક્લોઝર નોટિસ આપી :સેફ્ટી મુદ્દે લોલંલોલ જણાતાં ક્લોઝર નોટિસ:સુરત જિલ્લા કલેકટર દ્વારા તપાસ સોંપાઈ :ઓલપાડ પ્રાંત અધિકારી તપાસ કરશે. ધડાકા સાથે લાગેલી આગમાં ચાર કામદારોના મોત થયા હતા

(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
