<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

૨૪ કલાકમાં અમેરીકામાં અંધાધૂંધ ફાયરીંગનો બીજા બનાવ : નાઈટ કલબમાં ખુલ્લો ગોળીબાર થતા ૧૧ના મોત : અમેરીકાના ન્યુયોર્કમાં નાઈટ કલબમાં અંધાધૂંધ ફાયરીંગ થયા છે : પ્રાથમિક અહેવાલો મુજબ ૧૧ના મોત થયા છે :અમેરીકામાં ન્યુ ઑર્લીન્સ ખાતે નવા વર્ષના દિવસે જ આતંકી હુમલામાં ફાયરીંગમાં ૧૫ના મોત થયા પછી આ બીજી ઘટનાઍ સમગ્ર અમેરીકાને હચમચાવી દીધુ છે

(11:26 AM IST)