News of Thursday, 2nd January 2025
અમેરિકાના નવા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ પૂર્વે લાસ વેગાસ ખાતેની હોટલની બહાર સ્ટેનલેસ સ્ટીલની સાયબર સિક્યોરિટી ટ્રકમાં ભયાનક વિસ્ફોટ થતા એકનું મૃત્યુ થયું છે અને સાત ઘાયલ થયા છે. એક્સના સુપ્રીમો એલન મસ્ક કહે છે કે આતંકવાદી હુમલો હોવાની પૂરી શક્યતા છે. જો બાયડન કહે છે પૂરી તપાસ થઈ રહી છે

(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
