<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

GST કાઉન્સિલની બેઠક જેસલમેરમાં યોજાશે:તમાકુ અને સોફ્ટ ડ્રિંક્સ જેવી વસ્તુઓ માટે 35 ટકાનો નવો ટેક્સ દર, નોટબુક, બોટલ્ડ વોટર અને સાયકલ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પરના GST દરમાં ઘટાડો તેમજ આરોગ્ય અને જીવન વીમા પરના પ્રિમિયમમાં ઘટાડો કરવાનો સમાવેશ

(1:07 AM IST)