News of Saturday, 21st December 2024
જામનગરમા આજે ભાજપ અને કોંગ્રેસ એકબીજા વિરોઘ પ્રદશનમા સામે આવી ગયા હતા જેમા ભાજપના લોકોએ રાજપુત આંદોલનનો ખાર રાખી માત્રને માત્ર 2 કોંગ્રેસમા હોદો ઘરાવતા રાજપુત યુવાનોને જ ટાર્ગેટ કરી ઢોર માર મારેલ છે તેમ મહિપાલસિંહ જાડેજા ( ભણગોર)એ આક્ષેપ કર્યો છે : જુઓ વિડિઓ

(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
