<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

નવેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 1.89 ટકા પર આવી ગયો: અગાઉ ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો 2.36 ટકા હતો. સપ્ટેમ્બર મહિનામાં જથ્થાબંધ ફુગાવો 1.84 ટકા હતો. શાકભાજી અને ખાદ્યપદાર્થોના ભાવ ઘટવાના કારણે મોંઘવારી ઘટી

(7:40 PM IST)