<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

શનિવારે લાંબામાં લાંબી રાત્રીઃ દિવસ ટૂંકો, વિજ્ઞાન જાથા શનિવારે રાજકોટમાં ૧૩ કલાક ૧૮ મિનિટની સૌથી લાંબી રાત્રી રવિવારથી રાત્રિ ક્રમશઃ ટૂંકી અને દિવસ લાંબો થશેઃ સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિના કારણે ઉત્તરાયણ કહે છે. પળથ્‍વી ઝુકેલી હોવાના કારણે દિવસ-રાત લાંબા-ટૂંકા અને ઋતુઓ બને છે.

(12:31 PM IST)