<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

EDએ સતત બીજા દિવસે ગેહાના વશિષ્ઠની પૂછપરછ કરી: અભિનેત્રીએ કર્યા ઘણા મોટા ખુલાસા: 31 વર્ષની મોડલ અને અભિનેત્રી ગેહાના વશિષ્ઠની ED અધિકારીઓએ હોટશોટ એપના સંબંધમાં પૂછપરછ કરી:તેમને Hotshots એપના મેનેજિંગ ડિરેક્ટર ઉમેશ કામત સાથેના તેમના સંબંધો વિશે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

(1:09 AM IST)