<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાના કાફલાને લખનઉમાં અકસ્માત નડ્યો . એમ્બ્યુલન્સ સહિત ત્રણ વાહનો એકબીજા સાથે અથડાયા અકસ્માતમાં ACP સહિત 3 લોકો ઘાયલ થયા જોકે રાજ્યપાલ સુરક્ષિત છે.

(10:06 PM IST)