<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને મુસ્તફાબાદથી ઉમેદવાર બનાવ્યા : તાહિર હુસૈનનો પરિવાર ઓવૈસીને મળ્યો હતો. તાહિર હુસૈન દિલ્હી રમખાણોના આરોપમાં જેલમાં છે

(10:04 PM IST)