News of Tuesday, 10th December 2024
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાયું: આંધ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના: ભારે હિમવર્ષા બાદ ઠંડીમાં વધારો: ઘણા રાજ્યોમાં કોલ્ડવેવ અને હિમવર્ષાની શક્યતા: સ્કાયમેટ : દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં એક ઊંડું લો પ્રેશર સર્જાયું છે જે તમિલનાડુના કિનારા તરફ આગળ વધી શકે છે અને ડિપ્રેશન બની શકે છે, પરંતુ વાવાઝોડું બનવાની શક્યતા નથી. : આવતીકાલે ૧૧ ડિસેમ્બરથી તમિલનાડુ, દક્ષિણ આંધ્રપ્રદેશ અને દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. : કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં પણ ૧૨ અને ૧૩ ડિસેમ્બરે વરસાદની ગતિવિધિઓ વધશે. પહાડોમાં ભારે હિમવર્ષા બાદ વાતાવરણમાં ઠંડક. : બર્ફીલા પવનો હવે પંજાબથી મહારાષ્ટ્ર સુધી તાપમાન ઘટાડશે. ઘણા રાજ્યોમાં કોલ્ડવેવ અને હિમવર્ષાની શક્યતા: સ્કાયમેટ

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
