<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

પોલીસ પર થયેલો હુમલો ખોટો હોવાનું કહેનાર પત્નીને મુસ્લિમ પતિએ ત્રીપલ તલાક આપી દીધા, કહ્યું કે તું કાફિર છો, મુસ્લિમ નથી: પોલીસ ફરિયાદ : સંભલમાં યુપી પોલીસ પર થયેલો હુમલો ખોટો હોવાનું કહેનાર પત્નીને મુસ્લિમ પતિએ ત્રીપલ તલાક આપતા આ યુવાન એજાઝુલે તેના ૫ મહિનાના પુત્રને પણ ત્યજી દીધો હતો અને પત્નીને કહેલ કે તું કાફિર છો, મુસ્લિમ નથી. : પત્ની નિદાએ કહેલ કે જે ખોટું છે તે ખોટું જ છે, અને યુપી પોલીસ સહિત દરેકને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. ટ્રિપલ તલાક બાદ પત્ની નિદાએ તેના પતિ એજાઝુલ ઉપર પોલીસ ફરિયાદ નોંધાવી છે.

(9:34 AM IST)