<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

મોરબીમાં નિર્મલ વિદ્યાલય ખાતે રોડ સેફટી બાબતે સેમિનાર યોજાયો મોરબી : નિર્મલ વિદ્યાલયના વિદ્યાર્થીઓને રોડ સેફટી બાબતે, નાર્કોટિક દ્રવ્‍યો બાબતે તેમજ ટ્રાફિકના નિયમો નું પાલન કરવા બાબતે વિસ્‍તળત જાણકારી આપવા આર.ટી.ઓ., એસ.ઓ.જી શાખા અને ટ્રાફિક શાખા દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ વેળાએ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લેવડાવવામાં આવ્‍યા હતા. ઉપરાંત જાગળતતા લાવવા માટે પેમ્‍પલેટનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું

(1:53 PM IST)