News of Saturday, 7th December 2024
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને NCPના વડા અજિત પવારે કહ્યું, “આજે વિપક્ષે વોકઆઉટ કર્યું છે. ચૂંટણીઓ થઈ ગઈ છે અને લોકોએ (અમને) જીતાડ્યા છે અને હવે બહાર નીકળવાથી કંઈ થશે નહીં. જો તે કંઈક કરવા માંગે છે તો તેણે ચૂંટણી પંચ સમક્ષ જવું જોઈએ.

(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
