તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, સોમવાર
News of Saturday, 7th December 2024
રાજ ઠાકરેનું મહાયુતિને સમર્થનઃ મુંબઇ કોર્પો.માં સમાવી લેવાશે? ફડણવીસનો નિર્દેશ મુંબઇઃ રાજ ઠાકરેના એમએનએસ પક્ષે ભાજપના નેતૃત્વ વાળી મહાયુતિને ‘‘મુદા આધારિત'' સમર્થન જાહેર કર્યુ છે. જેના પગલે એવું મનાય છે કે મહારાષ્ટ્રમાં ‘‘ગ્રાન્ડ હિન્દુત્વ જોડાણ'' સર્જાઇ ર૦ મું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહયું છે કે રાજ ઠાકરેની અને અમમારી વિચારધારા મળતી આવે છે. તેમણે નિર્દેષ આપેલ કે જયાં પણ શકય હોય ત્યાં અમે તેમના પક્ષને સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓનો સમાવિષ્ટ કરવાનો જરૂર પ્રયાસ કરીશુ.

(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
