તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
મહારાષ્ટ્રની ચુંટણીમાં અમદાવાદના બેન્ક ખાતાનો ઉપયોગઃઇડી ત્રાટકીઃ ૧૩.પ કરોડની રોકડ જપ્ત કરાઇ અમદાવાદ અને મહારાષ્ટ્રમાં ઇડીએ ૭ જગ્યાએ દરોડા પાડી તપાસ હાથ ધરી છે.મહારાષ્ટ્રની ચુંટણીમાં ગુજરાતના બેંક ખાતાનો ઉપયોગ થયાની આશંકા.દરોડાની કાર્યવાહીમાં ૧૩.પ કરોડની રોકડ જપ્ત કરાઇ છે. નાસિક મર્ચન્ટ બેંક સબંધિત કેસમાં દરોડા પડાયા હોવાનું બહાર આવ્યું છે. મહારાષ્ટ્રના કેટલાક યુવકોના ખાતામાંથી ૧૩.પ કરોડ મળ્યા છે. બેરોજગાર યુવકોના ખાતામાંથી કરોડોના ટ્રાન્ઝેકશન થયાનું ખુલ્યુ. તપાસમાં મોટા ધડાકાઓ થવાની શકયતા.

(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
