<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

ભોપાલમાં ચાઈનીઝ માંજા પર પ્રતિબંધ લગાવી દેવાયો :હવે ચાઈનીઝ માંજાને રાખવું અને વેચવું ગેરકાયદેસર ગણાશે. માંજા સામાન્ય માણસો અને પક્ષીઓ માટે જોખમી છે. આ આદેશ આગામી બે મહિના સુધી અમલમાં રહેશે.

(12:12 PM IST)