<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ કહ્યું કે, તેમનું સર્વર હેક કરાયું છે અને હેકર્સે તેમને ધમકી આપી છે અને ક્રિપ્ટોકરન્સીમાં હજારો ડોલરની ચુકવણીની માગ કરી છે. તેણે કહ્યું કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં મારું લેપટોપ, સ્માર્ટફોન અને સર્વર વારંવાર હેક કરવામાં આવ્યું છે અને ગંભીર રીતે ચેડા કરવામાં આવ્યા છે

(12:12 PM IST)