તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
દેશના અનેક રાજ્યોનું હવામાન બદલાશે :નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પહાડોમાં સારી હિમવર્ષા થશે. મેદાની વિસ્તારોમાં ઠંડી વધશે. ઉત્તર અને પૂર્વ ભારત તેમજ મધ્ય ભારતમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. દક્ષિણ ભારતમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે. દિલ્હીમાં પ્રદૂષણ ઘણું ઓછું રહેશે.

(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
