<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

દેશમાં મુસ્લિમ ધાર્મિક સ્થળોને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે સુપ્રીમ કોર્ટ 4 ડિસેમ્બરે પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ-1991ની વિરુદ્ધ અને તેની તરફેણમાં દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરશે.

(1:17 AM IST)