<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

ખ્‍યાતિ મલ્‍ટી સ્‍પેશ્‍યલ હોસ્‍પિટલના ડીરેકટર ડો.સંજય પોટોલીયાની આગોતરા જામીન અરજીનો નિર્ણય આજે અમદાવાદ સેશન્‍સ કોર્ટ કરશે માહિતગાર વર્તુળોના જણાવ્‍યા અનુસાર આજે ડો.સંજય પોટોલીયા આગોતરા જામીન ન મળે તો અપીલ કર્યા વગર પોલીસ સમક્ષ સરન્‍ડર કરશે

(3:39 PM IST)