<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

અમેરિકામાં વાઘર પરિવાર દ્વારા સ્‍નેહમિલનઃ પોપ ફ્રાન્‍સીસ સાથે મુલાકાત : અમેરિકાના લોસ એન્‍જલેસમાં વાઘર ફેમિલી આયોજીત દિવાળી સ્‍નેહ મિલનમાં પ્રેરણાના તંત્રી અજય શેઠની માનવતા, જીવદયા પ્રવૃત્તિને બિરદાવતી ગુણ ગાથા સર્વમંગલ પરિવારના દાનવીર રીકાબેન અને મનુભાઇ શાહે વાંચન કરી અજય શેઠને અર્પણ કરેલ. મહેશ અને ઉષા વાઘરે ર૦૦થી વધુ ભાવિકોની હાજરીમાં આભાર દર્શન કરેલ. જયારે વેટિકન સિટીમાં જૈનોલોજી-લંડન આયોજીત પોપ ફ્રાન્‍સિસની મુલાકાતમાં અજય શેઠ જૈનોલોજીના પ્રમુખ મેહુલ સંઘરાજકા, જૈનાના પ્રમુખ બિંદેશ શાહ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:02 PM IST)