તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
24 કરોડ મુસ્લિમોને ક્યાં ફેંકીશું? દરિયામાં ફેંકી ન શકાય:સંભલ -અજમેર મામલે ડો.ફારૂક અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારને દેશમાં સાંપ્રદાયિક તણાવને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ બંધ કરવા વિનંતી કરી:તેમણે કહ્યું કે મુસ્લિમો સાથે સમાન વ્યવહાર થવો જોઈએ અને બંધારણ સાથે છેડછાડ ન થવી જોઈએ તેમણે કહ્યું કે તેમનું હૃદય કાશ્મીરી હિંદુઓ માટે ખુલ્લું છે અને તેઓ ગમે ત્યારે પાછા આવી શકે છે.

(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
