<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

ધ્રોલ ખાતે આજરોજ ગુજરાત વિધાનસભા ના કોગ્રેસ પક્ષ નેતા અમિતભાઈ ચાવડા એ ધ્રોલ શહેર કોગ્રેસ પ્રમુખ અદનાનભાઈ ઝન્નર ના નિવાસસ્થાને મુલાકાત લીધી અને આવનાર દિવસો મા ધ્રોલ નગરપાલિકા ચુંટણી ને લઈ ધ્રોલ શહેર કોગ્રેસ કાર્યકરો સાથે ચર્ચા કરી. (સંજય ડાંગર, ધ્રોલ)

(8:28 PM IST)