<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

કાર અને ટ્રક અથડાતા ૨૫ થી ૩૦ વર્ષની વયના પાંચ યુવકોના સ્થળ પર મૃત્યુ:છત્તીસગઢના બીલાસપુર નેશનલ હાઈવે ઉપર ભયાનક અકસ્માતમાં સ્કોડા રેપિડ કાર અને ટ્રક અથડાતા ૨૫ થી ૩૦ વર્ષની વયના પાંચ યુવકોના સ્થળ પર મૃત્યુ થયા છે

(2:40 PM IST)