તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
ઇસ્લામિક કટ્ટર પંથીઓનો સીધો ઉલ્લેખ કરી આરએસએસએ ઝાટકણી કાઢી: હિન્દુઓના સમર્થનમાં વૈશ્વિક સમર્થન એકત્ર કરવા મોદી સરકારને અપીલ:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા તાજેતરમાં જાહેર થયેલા નિવેદનમાં ખુલ્લમખુલ્લા ઇસ્લામિક કટ્ટર પંથીઓનો ઉલ્લેખ કરાયો છે. સંઘ ફરી એકવાર હિન્દુઓની તરફેણમાં બહાર આવ્યું છે અને કેન્દ્ર સરકારને બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થનમાં વૈશ્વિક સમર્થન એકત્ર કરવા અપીલ કરી છે. ઇસ્કોનના ચીન્મય કૃષ્ણદાસની જેલ મુક્તિની માગણી સાથે મોહમ્મદ યુનુસ સરકારની ઝાટકણી કાઢી છે.

(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
