News of Sunday, 1st December 2024
ભારત સાથેના સંબંધો અંગે બાંગ્લાદેશના નવા વિદેશ મંત્રી શું કહે છે ? શેખ હસીના પદભ્રષ્ટ થયા પછી વાસ્તવિકતા એ છે કે ભારત સાથેના બાંગ્લાદેશના સંબંધો બદલાઈ ગયા છે. આપણે ભારત સાથે સંબંધો બાંધવા પડશે અને ચાલુ રાખવાના રહેશે. બદલાયેલા સંજોગોમાં બાંગ્લાદેશ સાથે આગળ ઉપર સંબંધો કેવી રીતે રાખવા તે ભારત સમજી શકશે: બાંગ્લાદેશના વચગાળાના વિદેશ મંત્રી મોહમ્મદ તૌહિદ હુસેનનુ ભારત ઉપર પ્રવચનમાંથી..

(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
