News of Saturday, 30th November 2024
રાજકોટમાં વધુ એક હત્યા : રાજકોટના દેવપરા રોડ ઉપર હર્મીશ ગજેરા, ઉંમર વર્ષ આશરે ૨૭ વર્ષની જાહેરમાં છરીના બે ઘા મારી હત્યા કરવામાં આવી છે. હાલ હર્મીશની ડેડ બોડી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી છે. હોસ્પિટલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા છે. વધુ વિગતો મેળવાય રહી છે. (વિજય વસાણી, અકીલા)

(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
