<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

કર્ણાટક: કેબિનેટમાં ફેરબદલ સાથે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બદલવાની ચર્ચા: CWCની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે : 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કર્ણાટકમાં કેબિનેટમાં ફેરબદલની અટકળો :કર્ણાટકના ગૃહ પ્રધાન જી પરમેશ્વરાએ કહ્યું કે કેબિનેટમાં ફેરબદલની સાથે સાથે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને બદલવાની પણ વાત થઈ રહી છે.

(1:09 AM IST)