News of Thursday, 28th November 2024
વિમાની મુસાફરો પાસેથી વસુલાતી યુઝર ડેવલપમેન્ટ ફીમાં વધારો ઝીંકાયો : છેલ્લા ૩ વર્ષમાં અમદાવાદ એરપોર્ટ ખાતે ડોમેસ્ટીક પેસેન્જરો માટેની યુઝર ડેવલપમેન્ટ ફી (યુડીએફ)માં ૪૦૦ ટકાથી વધારેનો વધારો થયો છે જયારે ઈન્ટરનેશનલ પેસેન્જરો માટેની યુડીએફ ૯૩૫ ટકા વધી ગઈ છે

(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
