News of Thursday, 28th November 2024
યુપીએસસી પરીક્ષા પ્રણાલીને બદલે આઈએએસ - આઈપીએસની ભરતી બીઝનેસ સ્કુલમાંથી? ભારે વિરોધ : યુપીએસસી પરીક્ષા પ્રણાલીને બદલે બિઝનેસ સ્કુલમાંથી આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની ભરતી કરવાના નારાયણ મૂર્તિના સુચનનો ભૂતપૂર્વ આઈએએસ અધિકારી સંજીવ ચોપરાએ જોરદાર વિરોધ કર્યો છે.

(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
