તા. ૨૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૬ ગુરૂવાર
News of Thursday, 14th November 2024
હાઇકોર્ટના ચુકાદા બાદ કલ્પક મણીઆર દ્વારા સાંજે પત્રકાર પરિષદ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે કલ્પક મણીઆર સહિત ૪ ઉમેદવારોની અરજી ફગાવી દેવાયા બાદ સંસ્કાર પેનલ દ્વારા આજે સાંજે પ વાગ્યે પેટ્રીયા સ્યુટસ હોટલ ખાતે પત્રકાર પરીષદ બોલાવવામાં આવી છે જેમાં મોટા કડાકા ભડાકા થાય તેવી શકયતા છે.

(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
