તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Monday, 11th November 2024
જસ્ટિસ સંજીવ ખન્નાએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં, સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા. તેઓ ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ બન્યા. શપથ ગ્રહણ કાર્યક્રમ સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં યોજાયો હતો.

(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
