તા. ૨૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૩ શુક્રવાર
News of Monday, 11th November 2024
જસ્ટિસ સંજીવ ખન્ના દેશના ૫૧ મા ચીફ જસ્ટિસ બન્યા : સીજેઆઇ ડીવાઈ ચંદ્રચૂડના અનુગામી તરીકે જસ્ટિસ સંજીવ ખન્ના દેશના ૫૧ મા ચીફ જસ્ટિસ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ લેવડાવી રહ્યા છે.

(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
