તા. ૧૮ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૬ મંગળવાર
News of Saturday, 9th November 2024
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું છે કે દિલ્હીમાં ફરીથી 10 હજાર માર્શલોને રોજગાર મળશે. દિલ્હી સરકારે નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોને પાછા રાખવાનો પ્રસ્તાવ પસાર કર્યો. સોમવારથી નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોને કામ મળશે.

(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
