તા. ૧૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૨ રવિવાર
News of Saturday, 9th November 2024
નાગરિક બેંક ચૂંટણી : સહકાર પેનલની ૬ બેઠક બિનહરીફ રાજકોટ,તા.૯ : રાજકોટ નાગરીક સહકારી બેંકના ડીરેકટરોની ચૂંટણીમાં સહકાર પેનલના કુલ ૨૯ ઉમેદવારોમાંથી ૬ બેઠક બિનહરીફ થયાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જેમાં બહારગામની ૫ તથા રાજકોટની ૧ બેઠકનો સમાવેશ થાય છે.

(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
