News of Saturday, 9th November 2024
હાવડા, પશ્ચિમ બંગાળ: દક્ષિણ પૂર્વ રેલવે વિભાગના નાલપુર સ્ટેશન નજીક 22850 સિકંદરાબાદ શાલીમાર એસએફ એક્સપ્રેસના કેટલાક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી: CPRO દક્ષિણ-પૂર્વ રેલ્વે

(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
