News of Thursday, 7th November 2024
રાજકોટ નાગરીક સહકારી બેંક ચૂંટણીઃ કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસઃ ૧૧મીએ ચકાસણી રાજકોટ નાગરીક સહકારી બેંકની ચૂંટણી અંગે ભારે ઉત્તેજના છવાઇ છેઃ કલેકટરશ્રી પ્રભવ જોષી ચૂંટણી અધીકારી છેઃ સહકાર પેનલના ર૧ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છેઃ સંસ્કાર પેનલે (કલ્પકભાઇ મણીયાર) ૧ર ફોર્મ ઉપાડયા છેઃ બપોરે ૧ સુધીમાં એક પણ ફોર્મ ભરાયું નથીઃ કલેકટરે પત્રકારોને જણાવેલ કે કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છેઃ ૧૧મીના બપોરે ૩ સુધી પાછા ખેંચી શકાશેઃ તેજ દિવસે સાંજે ચકાસણી થશે.

(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
