News of Thursday, 7th November 2024
શેરબજારમાં ભૂકંપઃ ૮૦૦ પોઇન્ટનું ગાબડુ મુંબઇ : ગઇકાલે ટનાટન તેજી બાદ આજે શેરબજારમાં ભારે વેચવાલી નીકળતા શેરબજાર ઉંધા માથે પછડાયુ. ૧૦.૧પ કલાકે સેન્સેકસ ૮ર૭ પોઇન્ટ ઘટીને ૭૯પપ૦ તો નીફટી ર૬૧ ઘટીને ર૪રરર ઉપર છે. હિન્દાલકો પ ટકા તુટયો તો ટાટા સ્ટીલ ર ટકા વધ્યા.

(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
