<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

જામનગરમાં મચ્યો હાહાકાર : દિવાળીના તહેવારો દરમિયાન સામુહિક બળાત્કારની ઘટના : સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ વિધર્મીઓ સામે નોંધાઈ ફરિયાદ : ઘર કામ કરતી યુવતીને ન્યૂડ ફોટા પાડી, ફસાવી, અલગ અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યા ની ફરિયાદ થી ચકચાર : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ (મુકુંદ બદીયાણી, જામનગર)

(5:07 PM IST)