<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

રાજકોટ એસ.ટી. ડીવીઝનને દિવાળી ધમધોકાર૧૦ દિવસમાં ૧૦૦થી વધુ એકસ્‍ટ્રા બસો દોડાવાઇ ૪૦ લાખની વધારાની આવકઃ વોલ્‍વોમાં પ૦ બસો દોડી રાજકોટ એસ. ટી. ડીવીઝનને આ વખતે દિવાળીના તહેવારો ભારે ફળ્‍યા છે...મુસાફરો ઉમટી પડતા ૧૦ દિવસમાં ૧૦૦થી વધુ એકસ્‍ટ્રા બસો દોડાવાઇ હતી અને ૪૦ લાખની વધારાની આવક થઇ હતીઃ રાજકોટથી અમદાવાદ-વડોદરા-સુરત જતી વોલ્‍વોમાં પ૦ થી ૬૦ એકસ્‍ટ્રા બસો દોડી હતીઃ કુલ પ૦૦ ટ્રીપોએ ૧૦ દિવસમાં સવા લાખ કિ.મી.નું અંતર કાપ્‍યું...

(11:46 AM IST)